સ્ત્રી એ શક્તિ સમાન છે જેથી ઘરની સ્ત્રીને દેવી સમાન જ સન્માન આપવાની વાત શાસ્ત્રોમાં કરવામાં આવી છે...જેથી નવરાત્રિ દરમ્યાન કન્યા પૂજનનો વિશેષ મહિમા રહેલો છે...ત્યારે આવનાર સમયમાં નવરાત્રિ દરમ્યાન કયા નોરતે કેટલી વર્ષની બાલિકાનું કરવુ પૂજન...આવો જાણીએ આ ખાસ વાત દ્વારા