AAP ભાજપને જીતાડવા માટે આવી છે: મધુ શ્રીવાસ્તવ

2022-09-22 203

વડોદરા જીલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે દાવો કરતા કહ્યું છે કે તેઓ ભાજપમાંથી જ ચૂંટણી લડવાના છે અને ભાજપમાં કોઈ ક્રાઈટ એરિયા નક્કી નથી કરાયો કે કોને ટીકીટ આપવી. ભાજપ માટે જીત એક માત્ર ક્રાઈટ એરિયા છે. અમિત શાહે કહ્યું છે કે જે જીતી શકે તેમને જ ટિકિટ આપવાની છે.

Videos similaires