લમ્પી વાયરસની કામગીરી અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં હોબાળો કર્યો હતો. વિપક્ષે સરકાર ઉપર ‘ભાજપ તારી નાતાશાહી નહી ચલેગી’ ના નારા લગાવ્યા હતા.