રાજકોટમાં માલધારીઓ વિફર્યા, દૂધ વેચતી દુકાનોમાં તોડફોડ

2022-09-21 1

ઢોર નિયંત્રણ કાયદા સહિતના મુદે માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ સાથે આજે દૂધ વિતરણ નહીં કરી હડતાલ પાડવાના એલાન સંદર્ભે ઠેર ઠેર ટોળા ઉમટી પડ્યા છે. રાજકોટ શહેરમાં દરેક ડેરી અને ચાની હોટલો આજે બંધ રહેવા પામી છે અને વિરોધમાં વેપારીઓ જોડાયા છે.

Free Traffic Exchange

Videos similaires