મર્યાદા પુરષોત્તમ શ્રી રામની પવિત્ર આરતી

2022-09-21 1

રાજા કહેવાય છે પ્રભુ શ્રી રામ.. જેને આજે પણ મર્યાદા પુરષોત્તમ તરીકે પૂજવામાં આવે છે. જીવનના આરંભથી માંડી અંત સુધી રામનું નામ આપણી સાથે જોડાયેલુ છે. તો આવો આજની યાત્રામાં સૌ પ્રથમ કરીએ પ્રભુ શ્રી રામની પવિત્ર આરતી