હવે GISFના કર્મચારીઓ પણ પડતર માંગણીઓને લઈને લડી લેવાના મુડમાં

2022-09-21 11

એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને બીજી તરફ કર્મચારી આંદોલન વેગ પકડી રહ્યું છે. શિક્ષકો, આરોગ્ય કર્મીઓ, નિવૃત સૈન્ય જવાનો, VCE કર્મચારીઓ સહીત હવે GISFના કર્મચારીઓએ પણ તેમની સમસ્યાઓનુ નિરાકરણ થાય તેવી માંગ સાથે સરકાર સામે બાંયો ચડાવી છે.