સુરતમાં અલ્પેશ કથિરીયા પર રિક્ષા ચાલકે હુમલો કર્યો

2022-09-20 30

સુરત શહેરમાં પાસના નેતા અલ્પેશ કથીરીયા પર રીક્ષા ચાલકે ડંડા વડે હુમલો કરતા અલ્પેશ કથીરીયા ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Free Traffic Exchange