રાજ્યમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી

2022-09-20 193

રાજ્યમાં હાલ ચાલી રહ્યો છે ચોમાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે આવતીકાલથી કચ્છ તરફથી ચોમાસાના વિદાયની શકયતા હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા 22 અને 23મી સપ્ટેમ્બરના રોજ સાર્વત્રિક વરસાદ પડે તેવી સંભાવના વ્યકત કરી છે. તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી તાપી ડાંગ આહવા સામન્યથી મધ્યમ વરસાદ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.

Videos similaires