દર્ભ વગર તર્પણવિધિ રહે અધુરી જાણો મહિમા

2022-09-20 121

શ્રાદ્ધ પક્ષમાં પૂર્વજોની શાંતિ માટે મનુષ્ય દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવે છે પરંતુ આ વિધિમાં પવિત્ર સામગ્રી લેવી અતિ આવશ્યક છે જેમાંથી એક છે દર્ભ...કહેવાય છે કે દર્ભ એ અમૃત સમાન છે ...કોઈપણ વસ્તુ કે ક્રિયા દર્ભને દૂષિત કરી શકતી નથી ત્યારે તર્પણવિધિમાં કે પિંડદાનમાં કેવી રીતે દર્ભનો ઉપયોગ કરવો ...જાણીએ આજની ખાસ વાતમાં....

Free Traffic Exchange