અમદાવાદમાં વરસાદ બાદ ભૂવારાજ સામે આવ્યું છે. જેમાં શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે. તેમજ બોપલ-આંબલી રોડ પર ભૂવો પડતા ભૂવામાં રેતી ભરેલું ડમ્પર ખાબક્યું છે. તથા
શહેરમાં ભૂવા પડવાની સમસ્યા માથાનો દુખાવો બની છે. તેમાં રોડની વચ્ચે જ ટ્રક ફસાતા ટ્રાફિકજામ થયો હતો. તથા 4 દિવસ પહેલા સરખેજ વિસ્તારમાં ભૂવો પડવાથી ટ્રક ફસાયો હતો.