ભવનાથમાં લટાર મારવા નીકળેલા ચાર સિંહોનો વિડીયો વાયરલ

2022-09-19 629

જુનાગઢના ભવનાથમાં ફરી એક વખત સિંહો લટાર મારતા દેખાયા છે. રાત્રીના સમય દરમિયાન ભવનાથમાં દામોદર કુંડથી અશોક શીલાલેખ સુધી લટાર મારી રહેલા સિંહો કેમેરામાં કેદ થયા હતા. બે સિંહણ અને બે સિંહબાળનો રસ્તા ઉપર લટાર મારતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Videos similaires