શાસ્ત્રોમાં ઘંટનાદનો શું છે મહિમા જાણો

2022-09-19 143

દેવસેવામાં પૂજન કરતી વખતે કેટલીક બાબતોનુ ધ્યાન રાખવુ અતિ આવશ્યક છે..દેવસેવામાં આપણે સામાન્ય રીતે ઘંટડીનો નાદ તો કરીએ જ છીએ પરંતુ શાસ્ત્રોમાં ઘંટનાદનો મહિમા દર્શાવામાં આવ્યો છે ..જેમાં કેવી ઘંટડી વગાડવી ક્યારે વગાડવી એ તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે..તો આવો આજની ખાસ વાતમાં જાણીએ કે પ્રભુને પ્રસન્ન કરવા કેવી રીતે કરવો ઘંટનાદ...

Videos similaires