ભાલેનાથની ઉતારીએ શ્રદ્ધાપૂર્વક આરતી

2022-09-19 5

આદિદેવ શિવશંકરનું એક નામ ભોલાનાથ છે તો બીજુ નામ રુદ્ર...ભોલાનાથ જ્યાં ભક્તોની મનોકામના પૂરી કરે છે તો વળી ક્યારેક તેમના ક્રોધથી ચારેય ભવન ભયભીત પણ બની જાય છે....પરંતુ કહેવાય છે ને કે જે પણ ભક્ત સરળ ભક્તિથી તેમને રીઝવે છે તેમને ભવોભવનાં પાપમાંથી મુક્તિ મળી જાય છે...તો આવો ત્યારે આરતીને સંગ ભજીએ શિવશંકરનું નામ....