અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે ભીષણ આગ, ફાયરની 7 ગાડીઓ પહોંચી

2022-09-18 864

અમદાવાદમાં આગની ઘટના સામે આવી છે. અહીંના શ્યામલ ચાર રસ્તા પાસે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી છે. શ્યામ ચાલ રસ્તા પાસે આવેલ આઇકોનિક બિલ્ડિંગમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે. આ બિલ્ડિંગના 12 માળે ભીષણ આગ લાગતા ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળો પહોંચી ગઈ છે.

Videos similaires