ચંદીગઢ: 60 યુવતીઓનો નહાતો વીડિયો વાયરલ

2022-09-18 1,258

પંજાબના મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં શનિવારે મોડી સાંજે વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો. વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે એક વિદ્યાર્થિનીએ નહાતી વખતે ઘણી વિદ્યાર્થિનીઓનો વીડિયો વાયરલ કર્યો છે. પોલીસે આ મામલામાં FIR નોંધી આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી છે.