કલ્યાણકારી મા અંબાની ઉતારો આરતી

2022-09-18 1

શક્તિ સ્વરુપાની ઉપાસના યુગો યુગોથી થતી આવી છે..સ્વયં દેવોને પણ દેવીની ભક્તિ થકી જ શક્તિની પ્રાપ્તિ થઇ છે..ત્યારે આવો કલ્યાણકારી મા અંબાની આરતી કરીને ધન્ય થઇએ