અમદાવાદના હુક્કાબારમાં પોલીસ પર જ પોલીસનો દરોડો, 2 મહિલા સહિત 20 સામે કાર્યવાહી

2022-09-17 2

અમદાવાદમાં અગાઉ સિંધુ ભવન પર ચાલતા હુક્કાબાર પર દરોડાના સમાચારો આવ્યા હતા ત્યારે અમદાવાદમાં વધુ એક દરોડાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોલેજ પાસે આવેલા ટીસીસ હુક્કાબાર પર વિજિલન્સની ટીમ ત્રાટકી છે. અમદાવાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પડી છે. એલિસબ્રિજ વિસ્તારમાં ઓલ્ડ ટીસીસ હુક્કાબારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો છે.