પત્ની સાક્ષીની ધોની સાથે ટક્કર, માહીએ કહ્યું-ફોલોઅર્સ વધારવાની ચાલ

2022-09-17 427

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન MS ધોનીએ સ્વતંત્રતા દિવસના અવસર પર 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે ધોની હજુ પણ IPLમાં રમી રહ્યો છે. માહી અને તેની પત્ની સાક્ષીનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આમાં ધોની અને સાક્ષી વચ્ચે રમુજી રીતે ઝપાઝપી થઈ છે.

Videos similaires