સુરતના માંગરોળના નવપરા વિસ્તારમાં વહેલી સવારે બંધ ઘરમાં આગ ભભૂકી

2022-09-17 47

સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના નવપરામાં વહેલી સવારે એક બંધ ઘરમાં આગની ઘટના બની હતી. ઘરમાં મોટા પ્રમાણમાં બળતણ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગને કાબુમાં લેવા માટે તજવીજ હાથ ધરી હતી.