SCO સમિટમાં મોદીની 7 દેશોના નેતાઓ સાથે મુલાકાત

2022-09-16 48

આજે ઉઝબેકિસ્તાનના સમરકંધમાં એસસીઓ સમિટ યોજાઈ હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 દેશોના નેતાઓને મળ્યા હતા. આ મુલાકાતો દરમિયાન મહત્વની ચર્ચાઓ-વિચારણાઓ કરાઈ હતી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ એસસીઓ સંમેલનમાં સંબોધન કર્યું હતું અને તેમણે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની પણ વાત કરી હતી. તો જોઈએ ‘સંદેશ સુપર ફાસ્ટ ન્યૂઝ’માં વધુ સમાચારો...