વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો

2022-09-16 218

વલસાડ જિલ્લામાં આજરોજ પણ વરસાદી માહોલ જામ્યો જેને પગલે જિલ્લામાં ઠેરઠેર પાણી ભરાવવામાં દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જિલ્લામાં ભારે વરસાદને લઈ 24 જેટલા રસ્તાઓ બંધ

કરવામાં આવ્યા છે. તો વલસાડ શહેરના અંડરપાસમાં પાણી ભરાવાથી અનેક વાહન ચાલકો ફસાયા છે. તથા વલસાડ ધરમપુર સ્ટેટ હાઇવે પર પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો

છે. સાથે જિલ્લાના તમામ તાલુકોમાં વરસાદી માહોલ જામ્યો છે. તેથી નદી નાળાઓ છલકાયા છે.