મા ભગવતી સૌ ભક્તોનું કલ્યાણ કરનારી માતા છે..તેમના નામ સ્મરણમાં જ એટલુ બળ રહેલુ છે કે જાતકની આધિ વ્યાધી ઉપાધી તમામ દુર થઇ જાય છે ત્યારે તેમની ભજન વંદના થકી આવો આપણે તેમની અસીમ કૃપા પ્રાપ્ત કરીએ..
મહાલક્ષ્મીની કૃપા માટે ભાદરવા માસમાં કરાય છે 16 દિવસનું વ્રત...શું છે આ વ્રતનો મહિમા...જાણીશુ