અતિ કલ્યાણકારી મા ઉમિયાની કરો આરતી

2022-09-16 2

નિસંતાનનાં ખોળે સંતાનની પ્રાપ્તિ કરાવતા અને સૌ ભક્તોનાં દુખડા હરી લેતા મા ઉમિયા અતિ કલ્યાણકારી છે....નંદિની સવારી લઈને મા ઉમિયા ભક્તોની કષ્ટદાયક યાત્રાને પાર કરાવનાર છે...ત્યારે આજે શુક્રવારે માતાજીની ઉપાસના કરવાનો મહિમા હોવાથી માતાજીની આરતી કરીએ.