ગોધરામાં નકલી ચલણી નોટ છાપવાનું કૌભાંડ ઝડપાયું

2022-09-16 3

ગોધરાના કાંકણપુર ગામમાંથી નકલી ચલણી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયું છે. નકલી નોટ છાપવાના કારખાના ઉપર ગોધરા LCB દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને નકલી નોટો છાપવાના કૌભાંડમાં સંડોવાયેલા કુલ 4 ઈસમો પૈકી 2ની ધરપકડ કરી હતી.