અમરેલીના લીલીયા પંથકમાં મુશળધાર વરસાદ થયો છે. જેમાં લીલીયા પંથકમાં મુશળધાર વરસાદથી તારાજી સર્જાઈ છે. તેમાં ખેડૂતોના ખેતરો વરસાદી પાણીથી છલોછલ ભરાયા છે.
તેથી વિપુલ દુધાતે સર્વે કરી સહાય આપવા CMને પત્ર લખ્યો છે. જેમાં ડ્રોન કેમેરાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ખેડૂતોના ખેતરો પાણીથી છલોછલ ભરાયા છે. તેમાં
લીલીયા વિસ્તારમાં સર્વે કરાવી સહાય ચૂકવવા માંગ કરાઇ છે.