EX. આર્મીમેન દ્રારા કરી રહેલા દેખાવોનો મામલો
2022-09-13
63
હાલ ગાંધીનગર ખાતે એક્સ આર્મિ મેન દ્વારા પોતાની પડતર માંગણીઓ બાબતે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ વિરોધ પ્રદર્શન દરમિયાન એક નિવૃત્ત સૈન્ય કર્મચારીનું મૃત્યુ થયું હતું.