વોર રૂમ: ગાંધીનગરમાં આંદોલન દરમિયાન નિવૃત્ત આર્મી જવાનનું મૃત્યુ થયું

2022-09-13 76

હાલ ગાંધીનગર ખાતે એક્સ આર્મિ મેન દ્વારા પોતાની પડતર માંગણીઓ બાબતે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ વિરોધ પ્રદર્શન દરમિયાન એક નિવૃત્ત સૈન્ય કર્મચારીનું મૃત્યુ થયું હતું.

Videos similaires