રાજ્યમાં આગામી 24 કલાક સુધી ભારે વરસાદની આગાહી

2022-09-12 65

અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હાલ ફરી એક વખત ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. જેને લઈને છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તેવામાં આજરોજ હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Free Traffic Exchange