સમગ્ર દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ

2022-09-12 53

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ 40થી 60 કિલોમીટર પ્રતિકલાક્ની ઝડપે પવનો ફૂંકાશે તેવી પણ આશંકા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 13 અને 14 સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય સાર્વત્રિક રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Videos similaires