પોશીનામાં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ ખાબક્યો
2022-09-11 1,859
સાબરકાંઠામાં પોશીના પંથકમાં બીજા દિવસે પણ વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં પોશીના લાબડીયા કોટડા દેલવાડા જેવા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તેમાં પોશીના મુખ્ય બજારોમાં વરસાદી પાણી નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા છે.