સુરતના સચિન GIDC વિસ્તારમાં કેમિકલ કંપનીમાં બોઈલર ફાટતા આગ લાગી

2022-09-10 1

સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલી અનુપમ કોકો કોલા કેમિકલ મિલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 શ્રમિકો દાઝ્યા થયા હતા. જેમાંથી ગમ્બ્ઘીર ઈજાગ્રસ્ત ૩ લોકોને સારવાર અર્થે તાબડતોબ નવી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. મિલમાં અનેક લોકો ફસાયા હોવાની સંભાવના છે.