મણિનગરમાં દારૂ પીને મોબાઇલ ટાવર પરથી પડતું મૂકતા યુવકનું મોત

2022-09-10 549

અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક વ્યક્તિએ મોબાઇલ ટાવરથી પડતું મૂકતા મોત નીપજ્યું છે. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે દારૂ પીધેલી હાલતમાં શખ્સ ટાવર પર ચઢ્યો હતો અને ત્યાંથી પડતું મૂકતા મોતને ભેટ્યો છે.

Videos similaires