ચૂંટણી જાહેર થાય તે પહેલા શાળાઓમાં સત્રાંત પરીક્ષા

2022-09-10 327

રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં 10 ઓક્ટોબરથી પરીક્ષા યોજાશે. આ જાહેરાત GCERT દ્વારા કરવામાં આવી છે. પરીક્ષાને લઈને તમામ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. GCERTએ જણાવ્યું છે કે આ પરીક્ષા 10થી 18 ઓક્ટોબર સુધી લેવામાં આવશે.

Videos similaires