સાયન્સ સિટીના કાર્યક્રમમાં PM મોદી વર્ચ્યુલી જોડાયા

2022-09-10 76

આજે સાયન્સ સિટીના કાર્યક્રમમાં PM મોદી વર્ચ્યુલી જોડાયા હતા. સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્કલેવનું આયોજન કરાયું હતું. જેમાં PM મોદીના હસ્તે કોન્ક્લેવનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન થયું, આ સમયે CM ભૂપેન્દ્ર પટેલ સહિત વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં સત્રની શરૂઆત કરાઈ અને લીડરશિપ સત્ર અને નવ પ્લેનેરી સત્રો યોજાયા.