રાજકોટમાં ચાલુ ગાડીના બોનેટ પર બેસેલા યુવકનો વિડીયો વાયરલ

2022-09-09 1

રાજકોટ શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન પીક અપ બોલેરોના બોનેટ ઉપર બેસીને સ્ટંટ કરી રહેળા યુવકનો વિડીયો વાયરલ થયો છે. ગણેશ વિસર્જન માટે જતા ભક્તો પૈકીનો એક યુવક બોલેરોના બોનેટ ઉપર બેસીને સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. ગણેશ વિસર્જનમાં આવા જોખમી સ્ટંટથી દુર્ઘટના સર્જવાનો ભય રહેલો છે.

Videos similaires