કિસાન સંઘના આગેવાનોની વિવિધ મુદ્દે રજૂઆત

2022-09-09 12

વિધાનસભા ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓ અને પક્ષોમાં પણ હલચલ જોવા મળી રહી છે, ત્યારે આજે નરેશ પટેલ અને કોંગ્રેસ વચ્ચે બેઠક યોજાઈ હતી. જ્યારે સુરતમાં ગૃહમંત્રી અને કિસાન સંઘની બેક યોજાઈ હતી, જેમાં કિસાન સંઘના આગેવાનોની વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી. તો જોઈએ વિવિધ સમાચારો...

Videos similaires