Video: વ્યાસપીઠ પરથી સ્વામીએ ઈન્દ્ર અને બ્રહ્માજી પર વિવાદી ટિપ્પણી કરી

2022-09-09 619

રાજકોટમાં વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્વામી દ્વારા ઇન્દ્ર અને બ્રહ્માજી વિશે વિવાદિત ટીપણી કરતો વીડિયો વાયરલ થયો છે. તેમાં વ્યાસપીઠ પરથી ઈન્દ્રની અને બ્રહ્માજીની

વિવાદી ટિપ્પણી કરી છે. જેમાં વધુ એક સાધુનો વિવાદિત વીડિયો વાયરલ થતા સંતોમાં આક્રોશ છે.

ઉલ્લેખનીય છે તાજેતરમાં સ્વામિનારાયણ પંથના સાધુએ શિવજી વિશે બફાટ કર્યો તેનો વિવાદ હજુ શાંત થયો નથી. ત્યારે ગુરુએ કહ્યું મારા પેશાબમાં બ્રહ્મા તણાયા તેવા વિવાદિત અને

વાહિયાત નિવેદન સ્વામીએ કર્યા છે. જેમાં સંદેશ ન્યૂઝ આ વીડિયોની પુષ્ટી કરતું નથી.

Videos similaires