PM મોદીનો સવાલ, લાભાર્થીઓ યોજનાના લાભથી તમે સંતુષ્ટ છો ને ?

2022-09-08 114

સુરતના ઓલપાડમાં ગુજરાત સરકાર દ્વારા મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કેમ્પમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી મોદીએ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને તેમને પૂછ્યું કે, યોજનાના લાભથી તમે સંતુષ્ટ છો ને ?