ડાંગ જિલ્લામાં દીપડી સાથે બચ્ચાનો વીડિયો સામે આવ્યો
2022-09-08
1
ડાંગ જિલ્લામાં દીપડી તેના બચ્ચા સાથે લટાર મારતી હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં આહવાથી ગલકુંડને જોડતા માર્ગ પર દેવીનામાળ પાસે દીપડી બચ્ચા જોડે નજરે પડી છે. તેથી દીપડી રસ્તા પર દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.