જામનગર શહેરના લાલબંગલા સર્કલ નજીક આધારકાર્ડ કેન્દ્ર ખાતે આજરોજ બે મહિલાઓ વચ્ચે કોઇ બાબતે બોલાચાલી થઇ હતી. જે બાદ આ બોલાચાલી ઉગ્ર બનતા બંને મહિલાઓ મારામારી ઉપર ઉતરી આવી હતી.