CMના કાર્યક્રમમાં કોંગી નેતા । FRC ફીમાં વધારો મંજૂર ન કરવા માંગ

2022-09-07 73

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તે તેમ રાજકીય પક્ષોના ધમપછાડા જોવા મળી રહ્યા છે, ત્યારે આજના મહત્વના સમાચારો જોઈએ તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિપક્ષો પર પ્રહાર કર્યા છે, તો કોંગ્રેસની સ્ક્રિનીંગ કમિટીની આજે બેઠક યોજવામાં આવી હતી. અન્ય સમાચારોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું. તો જોઈએ ‘સંદેશ ન્યૂઝ ખબર ગુજરાત’માં રાજ્યના વિવિધ સમાચારો...

Videos similaires