રાજકોટમાં શિક્ષણને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હરિવંદના કોલેજમાં પ્રોફેસરના પ્રેમ પ્રકરણનો પત્ર વાયરલ થયો છે. તેમાં વિદ્યાર્થીઓ દ્વારા નનામી અરજી વાયરલ થઇ
છે. જેમાં કોલેજન પ્રોફેસર અને મેડમ રીલેશનશીપમાં હોવાનો પત્રમાં ઉલ્લેખ છે. તેમજ અમને આવો કોઈજ પત્ર નથી મળ્યો તેમ કોલેજ સંચાલક જણાવી રહ્યાં છે. પિયુષ સર પોતાની
ફ્રેન્ડ રીંકલ સિદપરાને લેક્ચર માટે બોલાવતા. પ્રો.ગોધાણીએ નિકિતા મેડમ અને રીંકલ મેડમ માટે જગ્યા ખાલી કરી હોવાનો પણ ઉલ્લેખ છે.