ગણેશોત્સવ પર ભગવાન ગણેશને કરીએ પ્રસન્ન

2022-09-06 1

ભગવાન ગણેશને પ્રસન્ન કરવા ખૂબ સરળ છે. ભગવાન ગણેશ પોતાના ભક્તોથી ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. તો ગણેશને પ્રિય જે પણ વસ્તુઓ છે જો તેમને અર્પણ કરવામાં આવે તો તે શીઘ્ર પરિણામ આપે છે...લાડુ , મોદક , જાસુદ ,દુર્વા આ બધી જ સામગ્રી લઈ અને આરતી કરવામાં આવે તો ગણપતિ આપના જીવનનાં તમામ દુખડા હરી લે છે..તો ચાલો આજે ગણેશોત્સવનાં સાતમા દિવસે આપણે જોડાઈ જઈએ ગણેશજીની આરતીમાં....

Videos similaires