ગીરસોમનાથ: નેતાજીના ભાણેજે યુવતીને કરી દીધી હેરાન-પરેશાન

2022-09-05 348

રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા નેતાઓના સંબંધીઓમાટે જાણે કાયદો બન્યો જ ન હોઈ તેવું લાગે છે...અવારનવાર રાજકીય નેતાના નબીરાઓ સામાન્ય લોકોની યુવતીઓની અને સગીરાની પજવણી કરી કાયદાની ઐસીતૈસી કરતા હોઈ તેવી ઘટનાઓ સામે આવતી હોઈ છે..ગીર સોમનાથમાં પણ આવી જ એક ઘટના સામે આવી જ્યાં બે રાજકીય નેતાના ભાણેજે યુવતી જીવવું મુશ્કેલ કરી દીધું હતું..