વિધાનસભા ચૂંટણી । વાયદા... વચનો... વાકપ્રહારોની વણઝાર
2022-09-04
187
વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં ચૂંટણીની મોસમ જામી ગઈ છે. મોટાભાગના નેતાઓ વચનો લઈને આવી ગયા છે. તમામ પક્ષો કાર્યરત થઈ ગયા છે. તો ચૂંટણી પહેલા રાજીનામાના સમાચારો પણ સામે આવી રહ્યા છે. તો જોઈએ સંદેશ વિશેષમાં વધુ અહેવાલ...