સુરતના કામરેજમાં અસામાજીક તત્વોએ કાયદો હાથમાં લીધો હોય તેવી ઘટના સામે આવી છે. કામરેજના કોલવડમાં કેટલાક અસામાજીક તત્વોએ તિક્ષ્ણ હથિયારો સાથે રોડ પર ખુલ્લી દાદાગીરી પર ઉતરી આવ્યા હતા. હાથમાં ખુલ્લી તલવારો સાથે સોસાયટીમાં રહિશોને ધમકાવ્યા હતા. તો કેટલાક શખસોએ તોડફોડ પણ મચાવી હતી. જોઈએ ગુજરાત એક્સપ્રેસમાં વિવિધ સમાચારો...