અમદાવાદના મુલાકાતે આવેલા અમિત શાહે કહ્યું, ગુજરાત કોંગ્રેસ અને ભાજપ બંનેને ઓળખે છે
2022-09-04 98
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી ગયા છે, તેઓએ વાડજમાં ચાર સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કર્યું હતું. તો તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાત કોંગ્રેસને ઓળખે છે અને ભાજપને પણ... તો જોઈએ ‘ટોપ ન્યૂઝ’માં વિવિધ સમાચારો...