કોંગ્રેસને ચૂંટણી પહેલા જ ફટકા પર ફટકા પડી રહ્યા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસમાં રાજીનાઓ આપી દેવાના સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ સાથે 18 વર્ષથી રહેલા યુવા અધ્યક્ષે રાજીનામું આપી દીધું છે. તો અન્ય સમાચારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિ પર ભાર મૂક્યો હોવાનું ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું. તો જોઈએ સંદેશ વોર રૂમમાં વધુ વિગતો...