રાજકોટમાં ભારત-પાકિસ્તાનની આજની મેચમાં વિજય માટે પૂજા કરાઇ

2022-09-04 308

રાજકોટમાં ભારત-પાકિસ્તાન એશિયા કપ ટી 20 જંગમાં ભારતની વિજય માટે ગણેશ પંડાલમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેંમાં ત્રિકોણ બાગ ખાતે ગણેશજી સમક્ષ તિરંગા

ફરકાવી ભારતના વિજય માટે પૂજા કરવામાં આવી છે. તથા ગણેશ ભક્તો થયા એકત્ર થયા હતા. આજે પણ પાકિસ્તાન સામે સુપર સન્ડે છે. તેમાં આજે પણ પાકિસ્તાનને હરાવવા ભારત

ની ક્રિકેટ ટીમને આધ્યાત્મિક બલ મળે એ માટે પ્રાર્થના કરવામાં આવી છે. તથા ગણેશ ભક્તો દ્વારા ગણેશજીને ક્રિકેટ મેચમાં વિજયની કામના કરાઇ છે.

Videos similaires