સુરતમાં ડિજિટલ રોબોટ ગણેશજી બનાવાયા

2022-09-04 202

સુરતમાં ડિજિટલ રોબોટ ગણેશા બનાવાયા છે. જેમાં લંબે હનુમાન રોડ ખાતે રહેતા એક આલ્બમ ડિઝાઇનર દ્વારા ગણેશજીની અનોખી પ્રતિમા બનાવાઈ છે. તેમાં ઇ-વેસ્ટેજનો ઉપયોગ કરી

ગણેશજી ની અદભૂત પ્રતિમા બનાવાઈ છે. તથા કોમ્પ્યુટરના સ્પેર પાર્ટ, મશીનના પાર્ટસ. એમ્રોરોડરીના પાર્ટ્સ, ટીવીનું રિમોટ, મોબાઈલના બોડીપાર્ટ, પંખાના પાર્ટસ સાથે જ કોમ્પ્યુટર

માઉસનો ઉપયોગ કરી મુષક રાજ બનાવાયા છે. છેલ્લા 8 આઠ વર્ષથી અવનવી પ્રતિમા નિકુંજ મકવાણા બનાવે છે. આ વખતે 5 દિવસમાં રોબોટ ગણેશા બનાવી સો કોઈને આકર્ષિત કર્યા

છે.